Our aim

  • (1) જીલ્લામાં અંધ શ્રધ્ધા નિમૂર્લન કાર્યક્રમો કરવા.
  • (2) જીલ્લામાં દરેક તાલુકે વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવા.
  • (3) જીલ્લામાં ગણિત વિજ્ઞાનનાં શિક્ષકોને વિષયે તાલીમ આપવી.
  • (4) જીલ્લામાં ધોરણ -૧૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ગુજ્કોસ્ટની તાલીમ આપવી.
  • (5) જીલ્લામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવું.
  • (6) જીલ્લાની દરેક માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન કલ્બ માટે રૂ.૨૦૦૦/- આપવા.
  • (7) જીલ્લામાં ધોરણ -૬ થી ૮ ની શાળાઓમાં ગણિત ક્લ્બો સ્થાપવા.
  • (8) જીલ્લા લેવલે એક મુખ્ય લોક ભાગીદારીથી સાયન્સ સેન્ટર બનાવવું.
  • (9) જીલ્લામાં સાયન્સ સીટી બનાવવું.
  • (10) જીલ્લામાં ગુજકોસ્ટ ધ્વારા થતાં કાર્યકમો જેવા સાયન્સ સેમીનાર, સાયન્સ ડ્રામા, સાયન્સ ક્વીઝ, શાળાઓમાં કરવી.
  • (11) જીલ્લામાં જીલ્લા શિક્ષણ તાલીમ ભવન સાથે સંકલનમાં રહિ પ્રાથમિક શાળાઓમાં How to Teach કાર્યક્રમો કરવા.
  • (12) જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ વધે તેવા પ્રયાસો કરવા.
  • (13) જીલ્લામાં વિજ્ઞાન દિવસ, રાજીવ ગાંધી અક્ષય ઉર્જા દિન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, મહિલા દિન વિગેરેની ઉજવણીઓ કરવી.
  • (14) જીલ્લામાં જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે શૈક્ષણિક સેમિનારો યોજવા.
  • (15) જીલ્લાની ધોરણ -૬ થી ૧૨ ની શાળાઓના વિદ્યાર્થીઓને સાયન્સ સીટી ગાંધીનગરનું નિદર્શન કરાવવા માટે કન્સેશનની વ્યવસ્થા કરી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું.

MANPOWER OF KCSC.TAPI.