Our Popular Seminars

Welcome To Kalaniketan LokVignan Kendra

લોક્વિજ્ઞાન કેન્દ્રનાં ઉદ્દેશો

  • જીલ્લામાં અંધ શ્રધ્ધા નિમૂર્લન કાર્યક્રમો કરવા.
  • જીલ્લામાં દરેક તાલુકે વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવા.
  • જીલ્લામાં ગણિત વિજ્ઞાનનાં શિક્ષકોને વિષયે તાલીમ આપવી.
  • જીલ્લામાં ધોરણ -૧૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ગુજ્કોસ્ટની તાલીમ આપવી.
  • જીલ્લામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવું.
  • જીલ્લાની દરેક માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન કલ્બ માટે રૂ.૨૦૦૦/- આપવા.
  • જીલ્લામાં ધોરણ -૬ થી ૮ ની શાળાઓમાં ગણિત ક્લ્બો સ્થાપવા.
  • જીલ્લા લેવલે એક મુખ્ય લોક ભાગીદારીથી સાયન્સ સેન્ટર બનાવવું.
Learn More

MANPOWER OF KCSC.TAPI.